drsangeenbhundiya@gmail.com
02832 250 251
Free Consultation
Direction
Best Orthopedic Hospital | Dr Sangeen Bhundiya | Orthocare Hospital
  • Home
  • About Us
  • Disease
  • Ortho Care
  • News
  • Contact Us
Best Orthopedic Hospital | Dr Sangeen Bhundiya | Orthocare Hospital
  • Home
  • About Us
  • Disease
  • Ortho Care
  • News
  • Contact Us
Best Orthopedic Hospital | Dr Sangeen Bhundiya | Orthocare Hospital
  • Home
  • About Us
  • Disease
  • Ortho Care
  • News
  • Contact Us
  • Home
  • About Us
  • Disease
  • Ortho Care
  • News
  • Contact Us
Blog
Home News પગની પાની અને એડીનો દુઃખાવો– પ્લાન્ટર ફેસાઈટીસ
News

પગની પાની અને એડીનો દુઃખાવો– પ્લાન્ટર ફેસાઈટીસ

Dr. Sangeen Bhundiya October 14, 2019 0 Comments

પગની એડીમાં થતાં દુઃખવાને પ્લાન્ટર ફેસાઈટીસ કહે છે.

 

એડીનો દુઃખાવો થવાનું કારણ :

પગની એડીની અંદર આવેલ પડનો સોજો છે. દરેક વ્યક્તિમાં પગની પાનીની અંદર રહેલ હાડકાઓ અને હાડકાઓ દ્વારા બનતી કમાનને આધાર આપવાનું કામ પ્લાન્ટર ફેસીયા નામનું જાડું પડ કરે છે. પગની ઉપર વારંવાર આવતા દબાણ અને ખેંચાણને કારણે આ પાનીની અંદરના પડને નુકસાન થાય છે. આ પડ પર વારંવાર થતી ઈજા છેવટે સોજો કરે છે અને કાયમી દુઃખાવો શરૂ થઈ જાય છે. ક્યારેક એડીના છેલ્લા હાડકાનો થોડો ભાગ વધતો (હાડકી વધતી) હોય તો પણ એને કારણે પાનીના પડને ઈજા પહોંચે છે.

 

એડીનો દુઃખાવો કોને થાય છે? :

  •         કડક તળીયા વાળા બુટ/ ચંપલ પહેરનારા.
  •         લાંબો સમય કઠણ સપાટી પર ઊભા રહીને કામ કરનારાઓ.
  •         લાંબો સમય દોડનારાઓ.
  •         વધુ વજન ધરાવનારાઓ.
  •         જેમના પગના તળીયા સપાટ હોય કે વધુ પડતાં ઊંડા હોય.

 

પ્લાન્ટર ફેસાઈટીસના લક્ષણો :

  •         એડીના તળીયામાં પાછલા છેડાથી બે-ત્રણ સે.મી. આગળ અને પાનીના અંદર તરફના અડધા ભાગમાં દુઃખાવો થાય છે.
  •         વહેલી સવારે ઉંઘમાંથી ઉઠ્યા પછી તરત અથવા લાંબો સમય આરામ કર્યા બાદ ચાલવાનું શરૂ કરવાથી શરૂઆતના થોડા પગલાં માંડતા ખૂબ જ દુઃખાવો થાય છે, થોડાં ડગલાં ચાલ્યાં પછી દુઃખાવો ઓછો થઈ જાય છે.

 

એડીના દુઃખાવાનું નિદાન દર્દીનાં લક્ષણો અને સાદી દાક્તરી તપાસથી થઈ શકે છે. ક્યારેક એક્સ-રે મદદરૂપ થઈ શકે છે.

 

એડીના દુઃખાવાની સારવાર

  •         એડીનો દુઃખાવો શરૂ થયા પછી જેટલી જલ્દી સારવાર શરૂ કરવામાં આવે એટલી જલ્દી મટી જાય છે.
  •         પોચા, ચંપલ પહેરવા, શૂઝની અંદર, હીલ પેડ વાપરવાં.
  •         ગરમ અને ઠંડા પાણીનો શેક, મીણનો શેક.
  •         દર્દનાશક દવાઓ.
  •         ઓપરેશન.
  •         પગની પાનીમાં ઈંજેકશન આપવાથી તાત્કાલિક રાહત મળે છે.

 

એડીનો દુઃખાવો ન થાય એ માટે શું કરવું?

  •         કઠણ સપાટી ઉપર ખુલ્લા પગે ચાલવાનું ટાળો.
  •         પોચા ચંપલ પહેરવા.
  •         એક્યુપ્રેશરનાં ચંપલ પહેરવાનું ટાળો.
  •         ઘરમાં પણ પોચા સ્લીપર પહેરવાનું રાખો.
  •         વજન વધે નહીં એની કાળજી રાખો.
ખંભાનો સાંધો જકડાઈ જવાની બીમારી એટલે ફ્રોઝન શોલ્ડર.Prevખંભાનો સાંધો જકડાઈ જવાની બીમારી એટલે ફ્રોઝન શોલ્ડર.September 27, 2019
ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશJuly 1, 2020ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશNext

Related Posts

News

કમરનાં દુખાવા વિશે આટલું જાણો.

પીઠનો દુખાવો સો માંથી એંસી જણાને તેમની જિંદગીના કોઈને કોઈ તબક્કામાં થાય છે. મોટા ભાગના...

Dr. Sangeen Bhundiya September 11, 2019
News

Knee Replacement

The knee is the largest joint in the body and having healthy knees is required to...

Dr. Sangeen Bhundiya July 17, 2019

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories
  • News 7
  • કસરત 2
  • પીઠ 2
Top Article
  • 10 Signs You Need an Orthopedic Specialist for Joint Pain
  • પીઠના દુખાવા માટે કસરત
  • ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ
  • પગની પાની અને એડીનો દુઃખાવો– પ્લાન્ટર ફેસાઈટીસ
  • ખંભાનો સાંધો જકડાઈ જવાની બીમારી એટલે ફ્રોઝન શોલ્ડર.
Tags
Hospital Orthocare
Best Orthopedic Hospital | Dr Sangeen Bhundiya | Orthocare Hospital
Dr Sangeen Bhundiya passed MBBS from prestigious B.J. Medical college and MS(ortho) from N.H.L. Medical college V.S. Hospital.

We Are Here

Orthocare Hospital:

1st Floor, Poonam Arcade, Hospital Road, Bhuj - Kutch

Phone 1: 02832 250 251
Phone 2: +91 9854 250251

Services

  • Arthritis
  • Foot Pain and Problems
  • Fractures
  • Low Back Pain
  • Hand Pain and Problems
  • Kyphosis

Subscribe

If you'd like to join our team, then we'd also love to hear from you.

    © Copyright Orthocare Hospital. All Rights Reserved.

    

    Website designed & developed by Arkay Apps | Privacy Policy | Sitemap

    
    We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.OkPrivacy policy